નવી દિલ્હી / ઇલેક્ટ્રિક વાહનોની પોલીસી લાગૂ કરવા પર સુપ્રીમ કોર્ટની સરકારને નોટીસ

Supreme Court issues notice on plea seeking implementation of policy on Electric Vehicles

ઇલેક્ટ્રિક વાહનોની નીતિ જલ્દીથી લાગુ કરવાની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે જવાબ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઇન્ડિયા એસ.એ. બોબડેએ કહ્યું કે તેઓ એક સમિતિની રચના કરવાનું વિચારી રહ્યા છે જે વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર ધ્યાન આપશે.

બ્રેકિંગ ન્યૂઝ