સુપ્રીમ કોર્ટ / મસ્જિદમાં નમાઝ પઢવાની મુસ્લિમ મહિલાઓએ માંગી પરવાનગી, SCની કેન્દ્રને નોટિસ

Supreme Court issues notice to central government on muslim women offer prayers in mosques

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને નમાઝ પઢવા માટે મસ્જિદોમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવાની માંગ કરનારી અરજી પર કેન્દ્રને નોટિસ રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સીલ અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને નોટિસ રજૂ કરી છે. કોર્ટે કહ્યું કે, સબરીમાલા મંદિરનાં મામલામાં આપણાં નિર્ણયને કારણે જ અમે આ મામલા પર સુનાવણી કરીશું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ