મોટો આદેશ / સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આપ્યો મોટો ઝટકો, તાત્કાલિક આ કામ કરવા આપ્યા આદેશ

Supreme Court issues major order to Uttar Pradesh government

CAA પ્રદર્શનકારીઓ પાસેથી યોગી સરકારે નુકશાનની જે રકમ વસૂલી હતી. તે રકમ સુપ્રીમ કોર્ટ દ્વારા પરત કરવા માટે યોગી સરકારને આદેશ આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ