લાલ 'નિ'શાન

રેલવે / મોદીના ડ્રીમ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાતના હજારો ખેડૂતો સુપ્રીમમાં પહોંચ્યા, કોર્ટે સરકારને નોટીસ ફટકારી

Supreme court issued a notice for government and railway in bullet train land Acquisition case

બુલેટ ટ્રેન જમીન સંપાદનનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે આ મામલે ખેડૂતો પોતાની માંગ લઈને સુપ્રીમને દરવાજે પહોંચ્યા છે. ગુજરાત હોઈકોર્ટે જમીન સંપાદન મામલે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને પગલે ખેડૂતો સુપ્રીમમાં પહોંચ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ