અજીબોગરીબ કિસ્સો / સુપ્રીમની સુનાવણી દરમિયાનની વીસી સાથે જોડાઇ ત્યારે મહિલા વકીલ એવું કરતી હતી કે...

Supreme court india women facial

કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ (વીસી) દ્વારા સુનાવણીમાં અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન વકીલોની અટપટી હરકતોના અજબ કિસ્સા સામે આ‍વી રહ્યા છે. ક્યારેક કોઇ વકીલ હુક્કો પીતો દેખાય છે, તો ક્યારેક કોઇ બનિયાન પહેરેલી હાલતમાં જોવા મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ