કાર્યવાહી / ચૂંટણી સમયે મફત વસ્તુઓ આપવાની જાહેરાતને લઈ સુપ્રીમ કોર્ટ એકશનમાં, કેન્દ્ર તેમજ ECIને આપી નોટીસ

Supreme Court in action over announcement of free items at election time

ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા મફત વસ્તુઓ આપવાની જાહેરાતને લઈ સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી . જેમા કોર્ટ દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને અને ચૂંટણી પંચને નોટીસ આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ