MCD / દિલ્હીની મેયર ચૂંટણીનો આવ્યો નિવેડો, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ, 24 કલાકમાં જ પ્રોસેસ શરૂ કરવા ફરમાન

supreme court hears a plea of AAP about the mayor elections, kejriwal reaction after the victory

સુપ્રીમ કોર્ટમાં MCD મેયર અને ડેપ્યુટી મેટરની ચૂંટણીને લઈને સુનાવણી થઈ છે. કોર્ટે કહ્યું કે 'નામાંકિત સદસ્ય કોઈપણ બેઠક પર વોટ આપી શકશે નહીં.' વિજય બાદ CM કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ