BIG NEWS / દેશનાં ન્યાયતંત્ર માટે આજે મોટો દિવસ, નૂપુર શર્મા, શિવસેના અને વિજય માલ્યાને લગતા કેસ પર થઈ શકે છે સુનાવણી

supreme court hearing today vijay mallya case shivsena bjp maharashtra

વડી અદાલતમાં આજે કેટલાય હાઈપ્રોફાઈલ કેસમાં સુનાવણી થશે અને તેમાં મોટા ચુકાદા આવી શકે છે. તેમાં નૂપુર શર્મા, વિજય માલ્યા, ભીમા કોરેગાવ કેસ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ