સુનાવણી / સુપ્રીમે કેન્દ્ર સરકારને કહ્યું, શ્રમિકો માટે કરેલી વ્યવસ્થા અપૂરતી, ઠોસ રણનીતિની જરૂર

supreme court hearing migrants workers issue modi government trains food

દેશભરમાં ફસાયેલા પ્રવાલી શ્રમિકોની સમસ્યા અને તેમના પર આવી રહેલી એક પછી એક મુશ્કેલીઓને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જારી છે. ગત સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકાર અને દેશભરમાં રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બતાવે કે અત્યાર સુધીમાં પ્રવાસી શ્રમિકો માટે શું-શું પગલા લેવામાં આવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ