સુનાવણી / હાર્દિક પટેલને સુપ્રિમ કોર્ટનો ઝટકો, કહ્યું- 'તમે વહેલા કેમ ન આવ્યા?', હવે શું છે વિકલ્પ?

Supreme Court Hardik Patel's Appeal Hearing on April 4 In 2015 Riots Case

ચૂંટણી લડવા માગતા હાર્દિક પટેલનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અરજી કરવાનો ઈનકાર કરી દીધો છે. લોકસભાની ચૂંટણી લડવાના મામલે હાર્દિકે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ