આદેશ / સુપ્રીમ કોર્ટે આપ્યો ટેલીકોમ કંપનીઓને ઝટકો, સરકારને આપવા પડશે 92 હજાર કરોડ

supreme court gives blow to telecom companies ask them to pay 92k crore rupees for agr

વર્ષ 2003થી ટેલીકોમ કંપનીઓ અને સરકારની વચ્ચે એડજેસ્ટેડ ગ્રૉસ રેવેન્યૂની પરિભાષાને લઇને વિવાદ છે. હવે એની પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય ટેલીકોમ કંપનીઓની વિરુદ્ધ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ