નિર્ણય / જોઇન્ટ ફેમિલીમાં રહેતી દેશભરની સાસુ, વહુ, મા અને પત્નીના હકમાં SCનો મહત્વપૂર્ણ ચુકાદો

Supreme Court gave an important decision on rights of women victims of domestic violence and shared home

સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના અધિકારો અને સહિયારા ઘરને લઈને મહત્વનો નિર્ણય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે 'સહિયારા પરિવારમાં રહેવાના અધિકાર'નું વિસ્તૃતમાં અર્થઘટન કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ