નિવેદન / સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ લોકુરે કહ્યું, પસંદગીની સ્વતંત્રતાની વિરુદ્ધ છે લવ જેહાદ કાયદો

supreme court former judge madan lokur says love jihad law is against freedom of choice

ઉત્તર પ્રદેશ સરકાર તરફથી લવ જેહાદની વિરુદ્ધ લાવવામાં આવેલા અધ્યાદેશને રાજ્યપાલ પાસેથી મંજૂરી મળી ચૂકી છે. હવે આ કાયદો બની ગયો છે. જોકે કાયદાનો ઘણો વિરોધ થયો છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુરે આ કાયદાને પસંદગીની સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ