નારાજગી / હાઈકોર્ટનો ચુકાદો વાંચીને સુપ્રીમના જજે કહ્યું, માથે બામ લગાડવો પડ્યો

supreme-court-dissatisfied-written-judgment-of-himachal-pradesh-high-court

સુપ્રીમ કોર્ટમાં આજે ખૂબ જ વિચિત્ર સ્થિતિ ઉદ્ભવી હતી, ખંડપીઠના બંને જજ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના જજના ચુકાદા લખવાની શૈલીને લઈને અસંતુષ્ટ અને નારાજ જોવા મળ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ