એનાલિસિસ / બસ, હવે અયોધ્યાનો મુદ્દો છોડો

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019એ રામ મંદિર બનવા મામલે ચુકાદો આપ્યો હતો. ત્યારે આ વિવાદીત જમીન રામલલાને સોંપી દેવામાં આવે. જ્યારે 5 એકર જમીન મુસ્લિમોને અન્ય જગ્યાએ આપવામાં આવે. ત્યારે આ ચુકાદાના થોડા સમય બાદ 18 જેટલી પુનર્વિચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે અરજીઓ ફગાવી દીધી છે. ત્યારે આ મામલે જુઓ Analysis With Isudan Gadhvi...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ