આરે કોલોની વિવાદ / સુપ્રીમ કોર્ટે આરેમાં વૃક્ષોને કાપતા અટકાવ્યા, કહ્યું સરકાર બતાવે કેટલા છોડ લગાવ્યા

supreme court directs no trees cutting at aarey in mumbai till next hearing 21 october

મુંબઇના આરેમાં કાપવામાં આવી રહેલા ઝાડને બચાવવા માટે વિદ્યાર્થીઓ તરફથી આપવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે હાલ કોઇ ઝાડ કાપવામાં આવશે નહીં અને સ્થિતિ જેમની તેમ રાખવામાં આવશે. આ મામલે હવે પછીની સુનાવણી 21 ઓક્ટોબરે નક્કી કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ