બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Supreme Court directs Center and Rupani government on corona vaccination issue, court says report by October 15

વેક્સીન રિપોર્ટ / કોરોના વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર અને રૂપાણી સરકારને 'સુપ્રીમ' નિર્દેશ, કોર્ટે કહ્યું 15 ઑક્ટોબર સુધી આપો રિપોર્ટ

ParthB

Last Updated: 09:01 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે 15મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં લોકોનું રસી પૂર્ણ કરી સ્ટેટ્સ રિપોર્ટ મોકલો

  • સમગ્ર દેશમાં અત્યાર સુધી 66 કરોડથી વધુ લોકો રસી મુકાવી 
  • રસીકરણના અભિયાનમાં દેશનો કોઈ નાગરિક બાકી ન રહે તે જરૂરી

15મી ઓક્ટોમ્બર સુધી રાજ્યો પાસેથી  સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો 

સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને આદેશ જારી કર્યો છે.દેશની તમામ માનસિક હોસ્પિટલોના લોકોનું રસીકરણ પૂર્ણ કરી તેનો સ્ટેટ્સ રિપોર્ટ અગામી 15મી ઓક્ટોમ્બર સુધીમાં મોકલાવવાનો  રહેશે.

રસીકરણના અભિયાનમાં દેશનો કોઈ નાગરિક બાકી ન રહે તે જરૂરી

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે,હાલ  દેશમાં રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે.જે અંગતર્ગત દેશના તમામ નાગરિકોને કોરોનાની રસીમુકવામાં આવી રહી છે. ત્યારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને આદેશ કર્યા છે. રસીકરણ અભિયાનમાં કોઈ દેશનો કોઈ નાગરિક રસી થી વંચિત રહેવો ન જોઈએ 

દેશમાં અત્યાર સુધી 66 કરોડથી વધુ લોકો રસી મુકાવી 

વૈશ્વિક મહામારીને નાથવા માટે હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશના 59,465 વેક્સિન કેન્દ્વો પર 69 લાખ 6 હજાર 959 લોકોએ રસી મુકાવી છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 66 કરોડ 89 લાખ 72 હજાર 956 લોકોએ કોરોનાની રસી મુકાવી છે. જેમાંથી પ્રથમ ડોઝ 51 કરોડ 49 લાખ 65 હજાર 839 લોકોએ મુકાવ્યો છે. જ્યારે 15 કરોડ 40 લાખ 7 હજાર 117 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ