ઓટોમોબાઈલ / કાર કે બાઈક ખરીદવાના હોવ તો આ ન્યૂઝ જાણી લેજો, 31 માર્ચથી બદલાઈ રહ્યો છે આ નિયમ

supreme court directions to sell only BS6 vehicles is for all india not just ncr

સુપ્રીમ કોર્ટે BS4 ની ગાડીઓને લઈને આદેશ કર્યો છે. આદેશ મુજબ હવે 31 માર્ચ પછી BS4 એન્જીનની ગાડીઓ નહીં વેચાઈ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આગામી 1 એપ્રિલથી BS 6 ને ફરજીયાત કરવામાં આવશે. આ વર્ઝનથી પ્રદુષણ ઓછું થવાની સંભાવના છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ