વિવાદ / તાંડવની ટીમને સુપ્રીમમાંથી કોઈ રાહત ના મળી, ધરપકડથી બચવાની અપીલ ફગાવી

supreme court denies Tandav's creators and Actors bail

સુપ્રીમ કોર્ટે તાંડવની ટીમની વચગાળાની રાહતની માંગણી માટેની અરજી અને ધરપકડથી બચવાની અપીલ ફગાવી દીધી છે જેથી તાંડવની ટીમની મુશ્કેલીઓમાં ઘટાડો થતો જોવા નથી મળી રહ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ