ચૂંટણી / હાર્દિકને સુપ્રીમનો ફટકાર, લોકસભા ચૂંટણી લડવાનાં ઓરતા રહેશે અધૂરાં!

Supreme Court declines urgent hearing of Hardik Patel's plea

પાટીદાર નેતા મટીને કોંગ્રેસમાં જોડાયેલાં અને લોકસભાની ચૂંટણી લડવા થનગનતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળી છે. કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. હાર્દિક પટેલની અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવાની સુપ્રીમ કોર્ટે ઘસીને ના પાડી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ