નિર્ણય / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, તપાસ દરમિયાન પોલીસ અચલ સંપત્તિ જપ્ત ન કરી શકે

supreme court decision police can not seize any immovable property during investigation of criminal

સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે પોતાના એક આદેશમાં બોમ્બે હાઇકોર્ટના એ ચૂકાદા પર મહોર લગાવી, જેમા હાઇકોર્ટે કહ્યું હતું કે ક્રિમિનલ કેસની તપાસ દરમિયાન પોલીસ કોઇપણ આરોપીની અચલ સંપત્તિને જપ્ત ન કરી શકે. જોકે, ચલ સંપત્તિ જપ્ત કરવા પર સુપ્રીમ કોર્ટે કોઇ રોક લગાવી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ