ઉધડો / SCની ગુજરાત સરકારને ફટકાર : રાજકોટ હોસ્પિટલમાં અગ્નિકાંડ એ રાજ્યની પહેલી ઘટના નથી, જવાબ આપે સરકાર

Supreme court considers suo moto on issue of rajkto hospital fire

રાજકોટમાં લાગેલી આગ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. અદાલતે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ