ચૂંટણી / આચાર સંહિતા મામલે SCનો આદેશ, મોદી-શાહ પર 6મે સુધીમાં EC આપે ચુકાદો

Supreme Court congress MP Sushmita dev PM Narendra Modi and Amit Shah

પ્રધાનમંત્રી મોદીનાં કથિત આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાને લઇને કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી આયોગ 6 મેં સુધી પીએમ મોદી અને અમિત શાહનાં મામલાઓનું સમાધાન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ