ગંભીર પ્રશ્ન / કોરોનાથી મોત પર વળતર માટેના ખોટા દાવ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું-અમે આવી કલ્પના પણ નહોતી કરી

supreme court concern on coron exgratia death fake medical certificate

કોરોનાથી મોતના વળતર મામલે ખોટા દાવ કરતા લોકો પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. લોકો ખાલી 50000 હજાર માટે થઈને નકલી સર્ટિફિકેટ જમા કરાવી સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ