ઐતિહાસિક / SC એક્શનમાં : એક ઝાટકે 8 હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાશે, જાણો ગુજરાતમાંથી કોણ

supreme court collegium approves appointment of chief justices of eight high courts for the first time

સુપ્રીમ કોર્ટની કોલેજીયમે દેશમાં એકસાથે આઠ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણુંકને મંજૂરી આપી દીધી છે. આ પ્રથમ વખત થયુ છે જ્યારે કોલેજીયમે એકસાથે આટલા ચીફ જસ્ટિસની નિમણુંકને મંજૂરી આપી દીધી છે. આ સિવાય કોલેજીયમે લગભગ બે ડઝન હાઈકોર્ટના જજોની બદલીને મંજૂરી આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ