ચૂકાદો / 'ભાડુઆતો પોતાને મકાન માલિક ન સમજે' : સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

supreme court clear that e landlord is the real owner tenant should not behave like an landlord

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત ચાહે કેટલાય દિવસો મકાનમાં કેમ ન રહે તેણે એ ન ભૂલવું જોઈએ કે તે ભાડુઆત છે મકાન માલિક નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ