નિવેદન / હૈદરાબાદ એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે જે કહ્યું તે સાંભળી સાચો ન્યાય શું છે તે સમજાશે

supreme court cji sa bobde hyderabad gangrape encounter police justice revenge

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટુ નિવેદન આપ્યું છે. તેઓએ ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટરમાં માર્યા જવાની ઘટનાની ટીકા કરી છે. જોધપુરમાં એક કાર્યક્રમમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે ન્યાય ક્યારેય ઉતાવળે ન કરવો જોઇએ. તેઓએ કહ્યું કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી દે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ