સુપ્રીમ કોર્ટ / ગુનાહિત કેસની વિગતો છુપાવવાથી નોકરીમાંથી કાઢી શકાય નહીં, નોકરીદાતા મનમાની કરી શકે નહીં

supreme court can not get fired just by hiding criminal case employers cant arbitrarily

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ગુનાહિત કેસ સંબંધિત માહિતી છુપાવવા અથવા ખોટી જાણકારી આપવાનો અર્થ એવો નથી કે, નોકરીદાતા મનમાની રીતે કર્મચારીને સેવામાં હટાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ