મોટા સમાચાર / કોરોનાની સારવારને લઈને સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું બધાને દવા લખવાની પરવાનગી ન આપી શકાય કેમ કે...

supreme court big comment says not everyone can be allowed to write medicines

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે દરેક લોકોને દવાઓ લખવાની પરવાનગી ન આપી શકાય. મુખ્ય અદાલતે કોરોનાને લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવાના નામ પર આયુષના ડોક્ટરોને સરકાર પાસે મંજૂર મિશ્રણ અને દવાઓ લખવાની પરવાનગી આપવા કેરળ હાઈકોર્ટે આદેશની વિરુદ્ધ સુનવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, જજ આર. સુભાષ રેડ્ડી અને જજ એમ આર શાહની પેનલે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આદેશ આપ્યો છે કે હાઈકોર્ટના 21 ઓગસ્ટના આદેશની વિરુદ્ધ અપીલમાં તેઓ એક અઠવાડિયાની અંદર સોગંદનામુ રજૂ કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ