નિર્ણય / સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: હવેથી રોજની 13 બેંચ 10 ટ્રાન્સફર અને 10 જામીન અરજીઓ પર કરશે સુનાવણી

supreme court bench will hear 10 transfers petition and 10 bail applications everyday

સુપ્રીમ કોર્ટ પેન્ડિંગ કેસ ટ્રાન્સફર અરજીઓ અને જામીન અરજીઓના વહેલા નિકાલ અંગે દૈનિક સુનાવણી હાથ ધરશે. દરરોજ 10 ટ્રાન્સફર પિટિશન અને 10 જામીન અરજી પર કાર્યવાહી કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ