વાસ્તવિકતા / ગટરને લઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ છે તે બાબત દરેક નાગરિકે જાણવી જરૂરી, કોઈ દેશમાં આવું નથી

Supreme court bench raps centre over manual scavenging concerns

સુપ્રીમ કોર્ટની બેન્ચે  મેનહોલમાંથી ગટરની સફાઈ માટે નીચે ઉતરતા સફાઈ કામદારોની દયનીય હાલતની ગંભીર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટએ જણાવ્યું હતું કે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ જ્ઞાતિવાદની બદી દેશમાં ચાલુ રહી છે જેનો સૌથી મોટો પુરાવો આ પ્રવૃત્તિ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ