નવી દિલ્હી / કોરોનાને કારણે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત બની આ ઘટના, બદલાઈ આ રીત

supreme court bench hearing paperless laptop

સુપ્રીમ કોર્ટમાં સોમવારે પહેલી વખત બેંચ પેપરલેસ જોવા મળી છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જ્જોની ખંડપીઠે મોટી-મોટી ફાઇલની જગ્યાએ લેપટોપનો ઉપયોગ કર્યો છે. જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીએ સોમવારે લેપટોપનો ઉપયોગ કરી પેપરલેસ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ