BREAKING / સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: વિજય માલ્યાને આ કેસમાં 4 મહિનાની સજા અને 2 હજારનો દંડ ફટકાર્યો

supreme court awards 4 month jail sentence and imposes rs 2000 fine on vijay mallya

સુપ્રીમ કોર્ટમાં આજે વિજય માલ્યાના કેસ પર સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ