સવાલ / સુપ્રીમ કોર્ટમાં ગાજ્યો પેગાસસ મામલો : કોર્ટે સરકારને પૂછ્યા આકરા સવાલ, ફરિયાદી પાસે મંગાવ્યા પૂરાવા

supreme court asks phone hacking claims not file any complaint

પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટે આવેલ અરજી પર સુનવણી દરમ્યાન ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ અરજી કરનાર લોકોને પૂછ્યું છે કે જે લોકો ફોન હેક કરવાનો દાવો કરી રહ્યા છે તેઓએ હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ કે અરજી કેમ નથી કરી?

બ્રેકિંગ ન્યૂઝ