હુકમ / કોરોના ટેસ્ટના ભાવને લઈને સુપ્રીમ કેન્દ્રને જે ટકોર કરી તે તમારે જાણવા જેવી, કહ્યું દરેક રાજ્યમાં...

supreme court asks centre govt to fix rates of covid 19 test

દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે ત્યારે વિવિધ રાજ્યોમાં ટેસ્ટિંગ મુદ્દે અવારનવાર સવાલો ઉભા થતા હોય છે ત્યારે આજે સર્વોચ્ચ અદાલતે પણ કેન્દ્ર સરકારને આ જ મુદ્દે ટકોર કરી. નોંધનીય છે કે કોરોના સામે લડવા માટે ટેસ્ટિંગ ખૂબ અગત્યના હોય છે ત્યારે વિવિધ રાજ્યોમાં જુદા જુદા રેટ પર સરકારને આદેશ આપવામાં આવ્યા છે.  

બ્રેકિંગ ન્યૂઝ