યુપી / યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું ઉત્તર પ્રદેશમાં જંગલરાજ ચાલી રહ્યું છે

supreme court asked up government why no rule on temples

સુપ્રીમ કોર્ટે બુલંદશહેર સ્થિત સર્વમંગલા બેલા ભવાની મંદિર મામલામાં યૂપી સરકારને ફટકાર લગાવી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે રાજ્યમાં મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે કોઇ કાનૂન કેમ નથી? કોર્ટે આદેશ આપ્યો કે યોગી સરકાર આ સંબંધમાં કાનૂન બનાવવા પર વિચાર કરે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ