હુકમથી / માસ્કને લઈને હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક: કોવિડ સેન્ટરમાં ફરજ બજાવવાની સજા નહીં આપી શકાય

Supreme Court asked to Gujarat government why Execution covid guideline

માસ્કને લઈને હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક: કોવિડ સેન્ટરમાં ફરજ બજાવવાની સજા પર લગાવી રોક. હાઈકોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો. આજે સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને કેટલાક મામલે ખખડાવી હતી. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ