નારાજગી / કચરો વીણતાં શ્રમિકને ચોર સમજીને મારી નાખ્યો, આરોપીને જામીન મળી જતાં સુપ્રીમ સરકારથી ખફા

Supreme Court annoyed with state government in murder case of shapar 2018

શાપર-વેરાવળમાં કંપનીના માલિકે ચોરીની આશંકાએ શ્રમિકને માર મારતા શ્રમિકનું મોત નીપજ્યુ હતું આ મામલે SCએ રાજ્ય સરકાર સામે HCના નિર્ણય પર અપીલ ન કરતા નારાજગી દર્શાવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ