અમાનવતા / છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને 6 લોકોના હાથ ઊકળતા તેલમાં નખાવ્યા, કચ્છ રાપના ગેડી ગામની ઘટના

Superstition in Gadi village of Kutch rapper

કચ્છમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો, રાપર તાલુકાના ગેડી ગામે 6 વ્યક્તિઓના હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા, છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ઉકળતા તેલમાં નખાવ્યા હાથ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ