અંધશ્રદ્ધા / આ તે કઈ સદીમાં જીવીએ છીએ આપણે? ''માતા રજા આપે તો દૂધ લઉં'' : દૂધ મંડળી

Superstition in Banaskantha lavana ashapura dairy

21મી સદીમાં જીવતા લોકોમાં હજુ પણ 18મી સદી ડોકીયુ કરી જતી હોય તેવી શરમજનક ઘટના બનાસકાંઠામાં ઘટી છે. ડેરીમાં કેટલાક પશુપાલકોનું દૂધ એટલા માટે નથી લેવામાં આવી રહ્યુ કારણ કે માતા ના પાડી રહ્યા છે. આ તે કેવી અંધશ્રદ્ધા. ખેડૂતે પોતે આ ઘટનાનો વીડિયો વાયરલ કરીને ન્યાયની ગુહાર લગાવી પડી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ