ઉત્તર પ્રદેશ / અંધશ્રદ્ધા : કરંટથી થયુ મોત તો યુવકને જીવતો કરવા જુઓ તેની સાથે શું કરાયું

superstition dead farmer botched deep in cow dung to revive by family

ઉત્તરપ્રદેશના અમરોહમાં વીજળીના તાર સાથે ચોંટીને ખેડૂતની મોત થયા  બાદ પરિવારે અંધશ્રદ્ધામાં આશરો લીધો હતો અને મૃતદેહને કલાકો સુધી ગોબરમાં દબાવીને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x