OMG / KBCમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસશે મહાનાયકની 'બહેન', જાણો કોણ છે આ મહિલા

Superstar's 'sister' to sit on hot seat opposite Amitabh Bachchan in KBC

ગ્વાલિયરની કિરણ વાજપેયી કોન બનેગા કરોડપતિમાં દેખાશે. 14 વર્ષની લાંબી તૈયારી બાદ તેમનો નંબર લાગ્યો છે અને તે બચ્ચન સામે હોટસીટ પર બેસી શક્યા છે. કિરણ અને અમિતાભ વચ્ચે ભાઇ બહેનનો સંબંધ છે. કિરણ 14 જાન્યુઆરીના રોજ 1 કરોડના સવાલનો જવાબ આપશે. 

બ્રેકિંગ ન્યૂઝ