રાશિફળ / સુપરમૂનના સમયે ગ્રહોનો અશુભ સંયોગ, આ 3 રાશિ પર કરશે નકારાત્મક અસર

supermoon 2020 3 zodiac sign could be effect tonight during coincident of planets

વર્ષ 2020નું પહેલું સુપરમૂન આજે રાતે માઘી અમાસના દિવસે જોવા મળવાનું છે. આ સમયે જ્યોતિષીઓના અનુસાર સુપરમૂન સમયે થનારા ગ્રહોનો યોગ અનેક રાશિના જાતકો પર અસર કરશે. અ સમયે ધ્યાન રાખો કે ચંદ્ર તમારી રાશિમાં કયા સ્થાને બેઠો છે. શનિની સાડાસાતીથી પ્રભાવિત ધનના જાતકો ચંદ્રમાના અષ્ટમ ભાવમાં હોવાથી વધારે પ્રભાવિત થશે. આજે ગ્રહોનો આ અશુભ સંયોગ મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ