પરીક્ષા / "જો એક પણ બાળકને કંઈ થયું તો"... ધો.12ની પરીક્ષા લેવા જીદ કરી રહેલા રાજ્યને SCની કડક ચેતવણી

Superm court say about 12th exam to andra gov

આંધ્ર સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા રાખવા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી. જેમાં સુપ્રિમ કોર્ટે આંધ્ર સરકારની ઝાટકણી કાઢી. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓને કઈ થશે તો સરકારની જવાબદારી રહેશે. સાથેજ કોઈ પણ વિદ્યાર્થીનું મોત થશે તો એક કરોડનું વળતર આપવા માટે કહ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ