ઘટસ્ફોટ / ‘ડરપોક ડોન દાઉદે ગુનો કબૂલી લીધો હતો’: અધિકારીનો ચોંકાવનારો ખુલાસો

Super Sleuth, Who Interrogated Dawood Ibrahim, Says Don Confessed To Crime

ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની પૂછપરછ કરનારા પૂર્વ આઈઆરએસ અધિકારી બી.વી. કુમારે તેમના એક પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહીમ હકીકતમાં એક સામાન્ય દેખાવ ધરાવતો અને ડરપોક માણસ છે, જેણે કબૂલી લીધું હતું કે તે અનેક અપરાધમાં સામેલ હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ