હરાજી / 11 નવેમ્બરે રશિયામાં દુર્લભ ગુલાબી હીરાની થશે હરાજી, જાણો હીરાની ખાસિયત અને કિંમત

super rare purple pink diamond up for auction could fetch 38 million

હાલમાં જ રશિયામાં ખનન કરાયેલો એક દુર્લભ જ્વલંત ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો 14.83 કેરેટનો ડાયમંડ છે. 38 બિલિયન ડોલરની કિંમત આ હીરાની હરાજી કરતાં મળવાની આશા છે. 11 નવેમ્બરે જિનેવામાં આ દુર્લભ ગુલાબી હીરાની હરાજી કરાશે. અલરોસ દ્વારા ખનન કરીને આ હીરો તૈયાર કરાયો છએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ