સુનાવણી / બેડ ખાલી છે તો દર્દીઓ બહાર કેમ છે, લાઈનો કેમ લાગે છે : હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

suo motu pela Gujarat high court ask to government why 108 line in hospital ground

હાઈકોર્ટે ગુજરાત સરકારને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે? અને લાઇનો કેમ લાગે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ