સમજૂતી / રાજકોટ અગ્નિ કાંડમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કરીને ગુજરાત સરકારનો ઉધડો લીધો; જાણો આ સુઓ મોટો એટલે શું?

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી અને 5 કોરોનાના દર્દીઓ ભડથું થઇ ગયા. આવી સતત આગની ઘટનાને લઇને સરકારની અને તંત્રની ઘોર બેદરકારી સામે સર્વોચ્ચ અદાલતે સૂઓ મોટો કોંગનીસન્સ લીધો છે. અહીં સમજવા જેવું એ છે કે સૂઓ મોટો કોંગનીસન્સ આ શબ્દનો અર્થ શું છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ