હુકમથી / માસ્ક ન પહેરવા બદલ 26.64 લાખ લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો: હાઈકોર્ટમાં સરકારનો જવાબ

suo moto cognisance of the Gujarat high court

કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમુટો અરજીનો મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો.જેમાં મોટા મોટા ખુલાસાઓ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ