બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 24 May 2024
આઇપીએલના ખરાખરીના જંગમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હાર આપી છે.. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી માત્ર 139 રન બનાવી શકી હતી. આમ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હાર આપી હતી.
ADVERTISEMENT
હૈદરબાદ તરફથી હૈનરિક કલાસેને સૌથી વધુ 50 રન બનાવ્યા હતા જ્યારે ટ્રેવિસ હેડે 34 રન ફટકાર્યા હતા. જ્યારે રાહુલ ત્રિપાઠીએ 37 રન ફટકાર્યા હતા. રાજસ્થાન તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 56 રન ફટકાર્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલે 42 રન ફટકાર્યા હતા
હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી અને પેટ કમિન્સે 4 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.